કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં 5 ટકા GST યથાવત રાખવા વાંકાનેર એસો.ની માંગણી

0
135
/

વાંકાનેર: હાલ કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં આગામી તારીખ 1જાન્યુઆરીથી 5 ટકાના બદલે 12 ટકા જીએસટી રેટ લેવાનું નક્કી કરાયું છે. જે ખૂબ જ વધારે છે.

કાપડ અને રેડીમેડ ગારમેન્ટ જીવન અને મૃત્યુ બંનેમાં આવશ્યક વસ્તુ છે. જે ગરીબ, અમીર અને મધ્યમ વર્ગ તમામને લાગુ પડે છે. તેથી આ જીએસટી દરનો વાંકાનેર એસોસિએશન સખત વિરોધ કરી કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં જીએસટી દર 5% યથાવત રાખવા એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ હેરમાએ એસોસિએશન વતી રજૂઆત કરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/