મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે.
રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી પરિસ્થિતિ વધુ કપરી બની છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ રહી છે. તેમજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
