ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.
ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે ત્યારે નગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરી ન હોય જો દિવસે આ પારાપેટ પડી હોત તો મોટું નુકસાન સર્જાયું હોત તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
