[રિપોર્ટ: ગિરજાશંકર જોશી] આજ રોજ ભચાઉ તાલુકાના લાકડિયા ગામે 17.21 કરોડ ના આધોઇ થી લાકડીયા રોડ પર કોઝવે 1.18 કરોડ અને 2.87 કરોડ અને લાકડીયા થી શિવ લખા રોડ 4 કરોડ ના 8.5 km નું રીસરફેશિંગ રોડ નું કામ સાથે શિવલખા ,લાકડિયા,કટારીયા રોડ 9.15 કરોડ ના ખર્ચે ખાતમુહુર્ત આપણા રાપર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ના વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ગેલાભાઈ આહીર, સિંચાઇ ચેરમેન શ્રી રૂપેશભાઈ આહીર, સદસ્ય શ્રી નરેન્દ્રદાન ગઢવી, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાનુભા જાડેજા,ભાજપ પ્રમુખ શ્રી વાઘજીભાઈ છાંગા, જિલ્લા ભાજપ મંત્રી શ્રી વિકાસભાઈ રાજગોર, ઉપ પ્રમુખ શ્રી પરબત ભાઇ ચાવડા, ભરતસિંહ જાડેજા,apmc ચેરમેન શ્રી વાઘુભા જાડેજા, સ્મસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી દયારામ મારાજ,લાકડિયા ઠાકોર સાહેબ શ્રી અજીતસિંહજી, મહાવીર મહાદેવભાઇ જોગું , જેઠું નાથજી, લાભુ મહારાજ, ફતેહ મામદ રાઉમાં , મનજીભાઈ બાબુ કોલી ,અનવરર્ભાઈ, ગીરજાશંકર જોશી, શિવલખા સરપંચ બાલુભા, લાકડીયા સરપંચ ઘઘડા સુલેમાન,સરપંચ આધોઈ રાજાભાઈ માંડોદરા, નરા સરપંચ રણછોડજી , રાંણુભા સોઠા, ચમનસિંહ સોઢા, કમલસિંહ સોઢા સહિત રાજકીય અને સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો તથા ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide