મોરબી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મદિન નિમિતે સેવા સપ્તાહ અંતર્ગત સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ અજય લોરીયા દ્વારા 15,000 થી વધુ માસ્ક અને 7,000 જેટલા સેનીટાઈઝરનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું
આ તકે અનેક લોકોએ સેવાનો લાભ લીધેલ હતો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide