આજે શું છે ? મોરબી માર્કેટિંગ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

0
123
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી બાજરાની આવક થઇ : સૌથી નીચો ભાવ બાજરાનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો

મોરબી : હાલ મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 23 ફેબ્રુઆરીના રોજ સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી બાજરાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરાનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 1497 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1600 અને ઊંચો ભાવ રૂ. 2056, ઘઉંની 111 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 397 અને ઊંચો ભાવ રૂ. 475, તલની 13 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1700 અને ઊંચો ભાવ રૂ. 2040, મગફળી (ઝીણી) 90 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 970 અને ઊંચો ભાવ રૂ. 1200, જીરુંની 105 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2530 અને ઊંચો ભાવ રૂ. 4100, બાજરાની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 267 અને ઊંચો ભાવ રૂ. 451, રાઈની 50 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1003 અને ઊંચો ભાવ રૂ. 1103, રાયડાની 84 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 942 અને ઊંચો ભાવ રૂ. 1186 છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/