હળવદ: છરીની અણીએ વૃદ્ધને લુંટી લેનાર 3 શખ્સ ઝડપાયા
હળવદમાં તાજેતરમા આઠ દિવસ પૂર્વે ઘનશ્યામગઢના એક વૃદ્ધ સાથે એક રિક્ષા ચાલક તથા પાછળ બેસેલા બે માણસોએ હળવદ માર્કેટ યાર્ડ પાસેથી પસાર થતાં ધાંગધ્રા હાઈવે પરથી વૃદ્ધને બેસાડી થોડે દૂર જઈ છરી...
હળવદ: જુના દેવળિયા ગામે પરિણીતા એ ભૂલથી ફિનાઈલ પી લીધું !!
પ્રાપ્ત વિગતો મુજબ હળવદના જુના દેવળિયા ગામની પરિણીતા ભૂલથી ફિનાઈલ પી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
જુના દેવળિયાનાં રહેવાસી સરોજબેન જયેશભાઈ ભુંભરીયા (ઉ.વ.૨૪) વાલી પરિણીતાને દોઢ વર્ષનો દીકરો જયવીર હોય અને...
હળવદ તાલુકાના ઈ-ગ્રામ યોજનાના કોમ્પ્યુટર ઓપરેટરોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું
કોમ્પ્યુટર ઓપરેટરોને બાકી કમિશન પેમેન્ટ ચુકવવામાં ના આવતા હાલત કફોડી : ટીડીઓને રજુઆત કરાઈ : પ દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ઉગ્ર ચિમકી
હળવદ : હાલ રાજય સરકારના ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના...
હળવદમા ટ્રાફિક સમસ્યા અને ગંદકી મામલે વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ એસપી ને રજૂઆત
તાજેતરમા હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યાએ માજા મુકી છે ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન લોકોના માથાના દુખાવા સમાન બની રહી છે ત્યારે દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વધતા વેપારીઓ માં ભારે રોષની...
હળવદમા યુપીની ગેંગરેપની ઘટનાનો વિરોધ, ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું
તાજેતરમા ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશ ની દીકરી મનીષા સાથે થયેલ સામુહિક દુસકર્મ ની ઘટના ના આરોપીઓ ને ફાંસી ની સજા મળે તે માટે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
હળવદ વાલ્મિકી સમાજ અને...