ચરાડવા ગામે બેંકના કર્મચારીઓનું ગ્રાહક સાથે ગેરવર્તન, જુઓ VIDEO
વાયરલ વિડીયો ચરાડવા SBI બેન્કનો હોવાની ચર્ચા
હળવદ : બેંકના કર્મચારીઓ ગ્રાહકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાનું અનેકવાર સામે આવતું હોય છે. ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ બેંકમાં...
મોરબી મહિલા દૂધ સંઘ દ્વારા હળવદના પશુપાલકોને રૂપિયા 7.66 કરોડનો ભાવ ફેર ચૂકવવામા આવ્યો
હળવદ તાલુકામાં ૯૦ દૂધ મંડળી કાર્યરત, વર્ષ ૨૦૧૯-૨૦માં સરેરાશ દરરોજનું ૬૦ હજાર લીટર દૂધનું ઉત્પાદન થયું
હળવદ : તાજેતરમાં મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ નો તાજેતરમાં જ...
હળવદ : પતિ સાથે ઝઘડો થતા પત્નીએ આવેશમાં એસીડ પી લેતા ટૂંકી સારવાર બાદ...
હળવદ તાજેતરમાં તાલુકાના જુના દેવળિયા ગામના રહેવાસી શોભનાબેન લાલજીભાઈ પઢીયાર (ઉ.વ.૨૫) નામની પરિણીતાને તા. ૨૮ ના રોજ પોતાના ઘરે પતિ સાથે ઝઘડો થયો હતો
જેથી આવેશમાં આવી એસીડ પી જતા સારવાર માટે...
મોરબીમાં DYSPની અધ્યક્ષતામાં તહેવારો ઉપર શોભાયાત્રા કે ઝુલુસ ન કાઢવા બેઠક યોજાઈ
DYSPની અધ્યક્ષતામાં વિવિધ સમાજમાં અગ્રણીઓ શાંતિ સમિતિની બેઠક મળી
મોરબી : તાજેતરમાં મોરબી એ ડિવિઝન પોલીસ ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિવિધ સમાજના અગ્રણીઓને તહેવારોની ભાઇચારાથી અને જાહેર...
રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા પ્રજ્ઞાચક્ષુ કન્યાઓએ બનાવેલ 500 રાખડીઓનું રાહતદરે વિતરણ કરાયું
રક્ષાબંધનના પવિત્ર પર્વ ઉપર અંધ કન્યા પ્રકાશ ગૃહ અમદાવાદની બ્લાઇન્ડ બાળાઓ દ્વારા બનાવવામાં આવેલ સુંદર રાખડીઓનું ફક્ત 10 રૂપિયાના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટનો આશય આવી કન્યાઓને પ્રોત્સાહિત કરવા, આત્મનિર્ભર...