Friday, July 18, 2025
Uam No. GJ32E0006963

હળવદ: સરા ચોકડીએ નવનિર્મિત પ્રવેશદ્વારનું ભૂમિ પૂજન

હળવદ : હાલ હળવદ શહેરમાં આવેલ સરા ચોકડી પાસે વર્ષો પહેલા એક પ્રવેશ દ્વાર હતો પરંતુ ગૌરવ પથનું નિર્માણ થતા તે પ્રવેશદ્વારનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું.ત્યાર પછી ત્યાં નવો પ્રવેશ દ્વાર...

બ્રાહ્મણી-૨ ડેમમાંથી જામનગર સુધી પાણી પહોંચે પણ બાજુના ખેતરોમાં નહીં!

હળવદ : હાલ હળવદ તાલુકાના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-બે ડેમ પર દસ જેટલા ગામોના ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે એકઠા થયા છે.અને માંગ કરી રહ્યા છે કે મોંઘા ભાવનું...

હળવદના રામવિલા બંગ્લોઝમાં લાખોની ચોરી

હળવદ : હાલ હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ રામલીલા બંગ્લોઝમાં ગતરાત્રિના ચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી હતી.અને જુદા જુદા બે મકાનના તાળા તોડ્યા હતા.જેમાં એક ઘરમાંથી ૧.૨૦લાખ રોકડ,સોનાની ત્રણ વીંટી,ચેઈન,કાંડીયા...

હળવદ પાલિકાના સફાઈ કર્મીઓએ હડતાળ પર ઉતરી ઉપવાસ આંદોલન પર

છુટ્ટા કરાયેલા રોજમદાર કર્મીઓને પરત લેવાની માંગ હળવદ : હાલ હળવદ નગરપાલિકા દ્વારા સફાઈના વાહનના બે ડ્રાઇવર તેમજ હંગામી કર્મચારીને ફરજમાંથી છુટ્ટા કરી દેવાતા રોજમદાર સફાઈ કર્મીઓ અચોક્કસ મુદતની હડતાલ પર...

હળવદના માથક ગામે વાડાની જમીન નામે ચડાવી દેવાનું કહી તલાટી ઉપર હિંસક હુમલો

આ ગામના જ બે શખ્સો છરી સહિતના હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા ઘેરા પડઘા હળવદ : હાલ હળવદ તાલુકાના માથક ગામે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પાસે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...