હળવદ : રાજકીય આકાઓના ઈશારે કામ કરવામાં નનૈયો ભણતા પી.આઈ. એમ.આર. સોલંકીની બદલી
છેલ્લા દોઢ વર્ષથી હળવદમાં કડક હાથે કાર્યવાહી કરતા પી.આઈની બદલી થી અનેક તર્ક વિતર્ક
કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કાર્યવાહી કરતા પી.આઈ. સોલંકીની રાજકીય ઈશારે બદલી થયાની ચર્ચા
હળવદ : હળવદમાં છેલ્લા દોઢ...
હળવદમાં લીંબુના ભાવ ગગડતા લીંબુડી ઉપર જેસીબી ફેરવી દેતા ખેડૂત !!
હળવદ : હાલ ટામેટાની બોલબાલા વચ્ચે બજારમાં લીંબુની ખટાશ ઘટી હોય એમ લીંબુના ભાવ ગગડીને તળિયે પહોંચી જતા હળવદના સુંદરીભવાની ગામે ખેડૂતે લીંબુડી ઉપર જેસીબી ફેરી દીધું હતું. લીંબુના ભાવ...
હળવદમા યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર શખ્સની ધરપકડ
હળવદ : તાજેતરમા હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીના ફોટો અપલોડ કરનાર વેગડવાવ ગામના યુવાન વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ અન્વયે પોલીસ...
હળવદના નવા અમરાપર ગામે નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
મૃતદેહ કેનાલમાં તરતો હોવાની ગ્રામજનોને જાણ થતાં બહાર કઢાયો : ઈસનપુર ગામે ખેતમજૂરી કરતાં પરિવારની મહિલા હોવાનું ખુલ્યું
હળવદ : હળવદ તાલુકાના નવા અમરાપર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં થી આજે...
હળવદ : પાલિકાના ઉપપ્રમુખ, સદસ્ય સહિત સાત શખ્સો જુગાર રમતા ઝડપાયા
જુગારની રેડ બાદ બનાવ પર ઢાંકપીછોડો કરવા રાજકીય પ્રેશરને પણ હળવદ પોલીસે અવગણીને છેલ્લા ઘણા સમયથી માર્કેટીંગ યાર્ડમાં ધમધમતા જુગારધામને ઝડપીને કાયદાકીય મુજબ કાર્યવાહી કરી
મોરબી : હળવદ પોલીસે આજે માર્કેટીંગ યાર્ડની...