હળવદ: ચરાડવા ગામે વાડામાંથી 29 બોટલ દારૂ ઝડપાયો
હળવદ : હાલ હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનના વાડામાંથી વિદેશી દારૂની 29 બોટલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે...
હળવદ: ડો. બાબાસાહેબ વિરુદ્ધ શબ્દ પ્રયોગ કરનાર પ્રકાશક વિરુદ્ધ પગલા લેવા માંગ
હળવદ સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા મામલતદારને આવેદન
હળવદ : હાલ અનુસૂચિત જાતિ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે વિકૃત માનસિકતા છતી કરનારા ‘ક્રિએટીવ પ્રકાશન’ના એડીટર વિરુદ્ધ પગલાં ભરવા રાજ્યપાલને સંબોધીને મેજીસ્ટ્રેટને હળવદ સમસ્ત...
હળવદ: એક માસ પૂર્વે હત્યા કરી ફરાર થયેલ ઇસમ કાલાવડથી ઝડપાયો
હળવદ: ભવાનીનગર વિસ્તારમાં એક માસ પહેલા આધેડના હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને કાલાવડ ખાતેથી મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી એલસીબી ટીમ જીલ્લામાં વિવિધ ગુન્હામાં સંડોવાયેલ...
હળવદ : નર્મદા કેનાલમાં બાકોરું પાડી વોટર પાર્કમાં કનેક્શન
હાલ હળવદના સુખપુર નજીક નર્મદા કેનાલ લગોલગ ગેરકાયદે અવન-જાવનનો માર્ગ તૈયાર કરી લેવાયો : રેલવે અને સરકારી જમીન ઉપર પણ કબ્જો
હળવદ : હાલ હળવદ તાલુકાના સુખપુર નજીક વોટરપાર્કમાં નર્મદા કેનાલમાંથી પાણી...
હળવદ: બુટવડા ગામની સીમમાં જમીન પચાવી પાડનાર બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ
હળવદના આસામીની જમીન પચાવી પાડવાનું કૃત્ય વેગડવાવ ગામના શખ્સોને ભારે પડ્યું
હળવદ : હાલ હળવદ તાલુકાના બુટવડા ગામની સીમમાં આવેલી જમીન પચાવી પાડનાર બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાતા...