મોરબી : જાણવા મળતી વિગત મુજબ 8 – એ નેશનલ હાઇવે પર માળીયા થી સામખીયાળી વચ્ચે સૂરજ બારી પુલ પાસે આજે સાંજના સમયે માળીયાથી કચ્છ બાજુ જતી અલ્ટો કાર ટ્રકને ઓવરટેક કરવા જતાં બે ટ્રક વચ્ચે ફસાઈ ગઈ હતી અને અકસ્માત થયો હતો . આ અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો . સદનસીબે આ કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide