માતૃશ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા અનોખી સેવા

0
1
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: ક્રિષ્ના બુધ્ધભટ્ટી]  વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા હસ્તે ઉમા ટાઉન્સિપ ( મોરબી )ગોપી મંડળ ના બહેનો ના સહયોગ થીમહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ.માં( મહાનગરપાલિકા મોરબી.)કપડાં / રમકડાં /બુટ ચંપલ સહિત વસ્તુ જરૂરિયાત મંદ લોકો સુધી માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા સંસ્થા ના સ્થાપક અલ્પા બેન કક્કડ હસ્તે પહોંચાડવા માં આવેલ હોવાનું અખબારી યાદીમાં જણવાયું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/