મોરબી : વિશ્વકર્મા સોશ્યલ ગ્રુપ તથા વિશ્વકર્મા સેવા સેતુ ગ્રુપ દ્વારા આજરોજ 10મી મહા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સવારના 9થી બપોરના 1વાગ્યા દરમ્યાન 51 બોટલ બ્લડ એકત્ર થયું હતું.તમામ રક્તદાતાઓને પ્રોત્સાહક ગિફ્ટ પણ આપવામાં આવી હતી.વિશ્વકર્મા સોશ્યલ ગ્રુપ ઉપરાંત સંસ્કાર બ્લડ બેન્ક, ગુર્જર સુતાર જ્ઞાતિ,ગુર્જર સુતાર વિદ્યાર્થી ભવન, વિશ્વકર્મા મિત્ર મંડળ, વિશ્વકર્મા ધૂન મંડળનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide