વાંકાનેર: તાજેતરમા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમીયાન બાઉન્ડ્રી નજીક મેંદુભાઈ સામતભાઈ વીઝવાડિયા રહે માટેલ વાંકાનેર વાળાની ખરાબામાં રહેલ ઓરડીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૭૦૦ કીમત રૂ ૧૪૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide