વાંકાનેરના કુંભારપરા શેરી નં ૦૬ માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અજય ઉર્ફે સાગર છનાભાઇ પલાણી, અશોક છગનભાઈ માણસૂરીયા રહે બંને કુંભારપરા શેરી નં ૦૬ તેમજ ઇમરાન અલી લાખા રહે લક્ષ્મીપરા શેરી નં ૦૨ અને દેવાભાઈ જીવણભાઈ પરમાર રહે પેડક સોસાયટી એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ ૧૪,૪૦૦ તેમજ ચાર મોબાઈલ કીમત રૂ ૭૫૦૦ સહીત કુલ રૂ ૨૧,૯૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide