વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા. ૨૧ સુધી તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય

0
18
/

વાંકાનેરમાં હાલ માર્કેટિંગ યાર્ડમાં કોરોના મહામારીને પગલે વધુ ૩ દિવસ યાર્ડનું કામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વાંકાનેર યાર્ડના સેક્રેટરીની યાદી જણાવે છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તા. ૨૧ ને શુક્રવાર સુધી યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે અને બાદમાં નવી જાહેરાત કરાશે જેની તમામ ખેડૂતો, દલાલો, વેપારીઓ અને મજુરોએ નોંધ લેવી

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/