વાંકાનેરના જ વતની પોલીસકર્મીનું અકસ્માતમાં અવસાન થતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ અપાઈ

0
135
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

વાંકાનેરના વતની પોલીસ જવાનનું અકસ્માતમાં મૃત્યુ થતા પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી

બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશ્વિનભાઈ પોપટભાઈ મદ્રેસાણીયા (ઉ.વ.૫૪) નું એરપોર્ટ પાસે અકસ્માતમાં મૃત્યુ થયુ હતું અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસકર્મી વાંકાનેરના કુંભારપરા નજીક ગાયત્રી ચોકમાં રહેતા હતા જે પોલીસ જવાન તબિયત નાદુરસ્ત હોવાથી વતનમાં દવા લેવા માટે નીકળ્યા હતા કાર લઈને આવતા હોય ત્યારે હાર્ટ એટેક આવતા કાર પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને પોલીસકર્મીનું મોત થયું હતું જેને પગલે પોલીસકર્મચારીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ આપવામાં આવેલ હતી

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/