વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના કેરાળા ગામેથી ભરવાડ સમાજના ધામ કેરાળા રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી દર વર્ષે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારમાં ગૌશાળામાં ગાયો માટે નિણ કડબ મોકલવામાં આવે છે.
એમ આ વર્ષે પણ ૩૩ ગાડી ભરી ભરીને નિણ કડબ મોકલવામા આવેલ છે. રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી સમગ્ર જિલ્લામાં રૂ. 7.51 લાખની કડબ નિણ ગાયો માટે ગૌશાળાઓને અર્પણ કરી મકરસંક્રાંતિની સેવાકીય ઉજવણી કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide