વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટના માં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાજંલી આપવામાં આવી

0
84
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટના માં શહીદ થયેલા CDS બિપીનસિંહ રાવત સહિત ૧૧ જવાનો ને શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી

ગઈકાલે રાજગોર યુવા ગ્રુપ દ્વારા આપણા દેશ નુ ગૌરવ અને આપને સૌ જે વ્યક્તિત્વ પર ગૌરવ લઈ સકી તેવા આપની સેના ની ત્રણે પાંખ ના વડા શ્રી બિપીન રાવત જેઓની દિવ્ય આત્મા ને મોક્ષ મળે તેમાટે શ્રદ્ધાજંલી નો કાર્યક્રમ રાખવા માં આવેલ. જે માં રાજગોર યુવા ગૃપ મોટી સંખ્યા માં હાજર રહેલ હતા

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/