વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામમાં બ્રોન્ઝ વિટ્રિફાઇડ સીરામીક કારખાનામાં રહેતા શર્મા સોનુકુમાર બલજિતકુમાર લાપતા છે. તેઓ માનસિક રીતે અસ્થિર છે. તેઓ ગત તા. 12ના રોજ સવારે 11 વાગ્યા આસપાસથી ગુમ છે. કોઈને ગુમશુદા વિષે જાણ થાય તો તેમના ભાઈ રાજનકુમાર મો. 81600 17463 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide