વાંકાનેરના ઢુંવા નજીક દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતો હેરડ્રેસર યુવાન

0
234
/

વાંકાનેર : હાલ મૂળ સંતમપુર મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ વાંકાનેરના ઢુંવા નજીક વાણંદની દુકાન ચલાવતા વિજયવેદ પ્રકાશસેમ વાણંદ ઉ.વ. ૨૩ નામના હેરડ્રેસરે પોતાની દુકાનમાં જ અગમ્ય કારણોસર સાલ વડે ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા વાંકાનેર પોલીસે એડી નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/