વાંકાનેરમા કોટડા નાયાણી અને વાલાસણ વચ્ચે જોખમી ડાયવર્ઝનથી તોળાતો ખતરો

0
43
/
હાલ પુલના કામમાં ઢીલી નીતિ, ચોમાસા પૂર્વે કામ પૂર્ણ નહિ થાય તો ગામ સંપર્ક વિહોણા બને તેવી ભીતિ

વાંકાનેર : હાલ વાંકાનેરના કોટડા નાયાણી અને વાલાસણ વચ્ચે જોખમી ડાયવર્ઝન આવેલ છે. જેના કારણે અકસ્માતનો ખતરો તોળાય રહ્યો હોય તંત્ર વહેલાસર આ બાબતે ધ્યાને લઈને કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/