વાંકાનેર: હાલ તાલુકાના તીથવા ગામ નજીકના ૐ ઉમા ભાંગેશ્વર મહાદેવ મંદિરમાં તા. ૧૩ ના રોજ બુધવારે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંતવાણીમાં ભજનીક જનક વેગડ અને ભાવેશ પટેલ, તબલા ઉસ્તાદ દેવાંગી કાપડી, બેન્જો વાદક પંકજભયો સોંઢા સહિતના કલાકારો સંતવાણીમાં રમઝટ બોલાવી ભક્તોને ડોલાવશે. તીથવા ગામની નજીક ૐ ઉમા ભંગેશ્વર મહાદેવ ખાતે આયોજીત કાર્યક્રમનો સર્વેને લાભ લેવા ટસ્ટ્રી હંસરાજ બાપા દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide