વાંકાનેરના પેલેસમાં ફિલ્મના શૂટિંગ માટે સારા અલી ખાન સહિતના ફિલ્મી કલાકારો આવ્યા

0
578
/

હાલ વાંકાનેરના રાજવી પેલેસમાં ફિલ્મ ગેસલાઈટનું શૂટિંગ કરવાનું હોવાથી બોલીવૂડ કલાકારો વાંકાનેર અને મોરબીના મહેમાન બન્યા છે ત્યારે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

હાલ વાંકાનેર પેલેસમાં ફિલ્મ શૂટિંગ માટે ફિલ્મી કલાકારો સારા અલી ખાન, વિક્રાંત મૈસી અને ચિત્રાંગદાસિંહ સહિતના કલાકારો મોરબી પહોંચી ગયા છે મોરબી નજીક હાઈવે પર આવેલ સરોવર પોર્ટીકો હોટેલમાં તેઓ રોકાણ કરશે અને વાંકાનેર પેલેસ ખાતે ફિલ્મ શૂટિંગ કરવાના છે ફિલ્મ શૂટિંગ માટે કલાકારો વાંકાનેર અને મોરબીના મહેમાન બનતા પંથકના ફિલ્મ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કલાકારોની ઝલક મેળવવા રસિકો તલપાપડ જોવા મળી રહ્યા છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/