વાંકાનેરના રંગપર ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ

0
88
/

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા મહેશભાઇ નાગજીભાઇ ગાંગીયા નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/