ચેતવણી: હળવદ પંથકમાં બેટરી ચોર ગેંગનો ત્રાસ

0
135
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

શક્તિનગરના ખેડૂતની ટ્રેક્ટરમાંથી અને વાડીની ઓરડીમાં મુકેલ બેટરી ચોરાઇ

હળવદ : હાલ હળવદના ગ્રામ્ય પંથકમાં જાણે બેટરી ચોર ગેંગ સક્રિય થઇ હોય તેમ ટ્રેક્ટર તેમજ ઝટકા મશીનની બેટરી ચોરાવાની ઘટના ઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે ગત રાત્રીના કોયબા રોડ પર આવેલ ખેડૂતની વાડીએ ટ્રેક્ટરમાંથી અને વાડીની ઓરડીમાંથી મળી કુલ બે બેટરી તસ્કરો લઇ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.

હળવદ તાલુકાના શક્તિનગર ગામે રહેતા બાબાભાઈ લિંબોલાની વાડી કોયબા રોડ ઉપર આવેલી છે તેઓની વાડીએ ગતરાત્રીના ટ્રેક્ટર માંથી એક બેટરી તેમજ એક વાડીની ઓરડીમાંથી બેટરી તસ્કરો ચોરી ગયા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/