મોરબી: સતત વરસી રહેલી વરસાદને પગલે પીપળી રોડ પર આવેલ તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ હોવાથી સોસાયટીના રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અવર જવર માટે ફરજિયાત વરસાદી પાણીમાંથી ચાલીને જવા સ્થાનિકો મજબૂર બન્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
