રવાપર ખાતે બુધવારે ઐતિહાસિક નાટક “રા’ નવઘણ” નું આયોજન

0
107
/

મોરબી : હાલ મોરબીના રવાપર ગામ ખાતે બુધવારે ઐતિહાસિક નાટક ‘‘રા’ નવઘણ” ભજવવામાં આવશે.

ઉમિયા ગરબી મંડળ-રવાપર અને સત્ દેવીદાસ ગૌ-સેવા ગ્રુપ – રવાપર દ્વારા આગામી તા. 20ને બુધવારે રાત્રે 9-30 કલાકે સહજાનંદ એપાર્ટમેન્ટની બાજુમાં, વૈભવ લક્ષ્મી સોસાયટીની પાછળ, ઉમિયાનગર સાસોયટી, રવાપર ખાતે ઐતિહાસિક નાટક ‘‘રા’ નવઘણ યાને આહિરની ઉદારતા’’નો પ્રોગ્રામ રાખેલ છે. તો આ ઘાર્મિક કાર્યક્રમ નિહાળવા સર્વ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/