[રિપોર્ટ: વિરલ મીરાણી] મોરબી: વિગતો મુજબ આપવાનો નોઆનંદ સૂત્રને સાર્થક કરી મોરબી શહેર જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી આગામી મે મહિનામાં ડિપ્લોમેટીક કોન્ફરન્સમાં ડેલિકેટ્સ તરીકે સિલેક્ટ થતા દુબઇ ખાતે યોજાનાર કોન્ફરન્સમાં ભાગ લેવા જનાર છે.
ન્યૂયોર્ક સ્થિત યુનાઇટેડ નેશન સિમ્યુલેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા દુબઈ ખાતે આગામી તારીખ 19 મેથી 22 મે 2023 દરમિયાન ડિપ્લોમેટીક કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સમાં દેવેનભાઈ રબારી ડેલિકેટ્સ તરીકે સિલેક્ટ થતા સંસ્થા દ્વારા તેઓને કોન્ફરન્સ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide