યંગ ઇન્ડિયા ગૃપના દિલિપભાઈ દલસાણીયાએ પોતાના જન્મદિનની સેવાલક્ષી ઉજવણી કરી

0
4
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] યંગ ઈન્ડિયા ગ્રૂપ ની પ્રણાલી અનુસાર આજરોજ મારા જન્મદિવસ જન્મદિવસ નિમિતે જન્મદિવસ ની અનોખી ઉજવણી ના ભાગરૂપે “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ સરકારી શાળાના અને શ્રામજીવી વિસ્તાર ના બાળકો ને શિક્ષણ માં ઉપયોગ થાય એ હેતુ થી યંગ ઇન્ડિયા ગૃપના દિલિપભાઈ દલસાણીયાએ પોતાના જન્મદિનની સેવાકીય ઉજવણીના ભાગ રૂપે  શૈક્ષણિક કીટ તેમજ નાસ્તાનું વિતરણ કરાવી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી મારી દીકરી માટે આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/