ભારતના જાંબાઝ પલોટ અભિનંદનને આવકારવા કેક કાપી ઉજવણી કરી હતી
મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા સમયથી સેવાકીય પ્રવૃતિ ચલાવતી સંસ્થા ઇંડિયન લયોનેસ ક્લબના મહિલાઑ દ્વારા ભારતના જાંબાજ પલોટ અભિનંદનને આવકારવા કેક કાપી ઉજવણી કરેલ હતી
વિગતો મુજબ મોરબીમાં છેલ્લા ઘણા સમયથી નાની મોટી સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલી સંસ્થા ઇંડિયન લયોનેસ ક્લબ ના મહિલા સદસ્યો માં પ્રમુખ શોભનબા ઝાલા, પ્રીતિબેન , મયુરીબેન, પૂનમબેન સહિતના મહિલા સદસ્યો મળી અભિનંદનના ફોટા વળી કેક કાપી અભિનંદનને આવકારતી ઉજવણી કરેલ હતી
આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide