મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મહિલા દિવસ નિમિત્તે ૨૧ વરસ કે તેથી ઉપરના બહેનો માટે નિબંધ સ્પર્ધા નું આયોજન

42
527
/

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મહિલા દિવસ નિમિત્તે ૨૧ વરસ કે તેથી ઉપરના બહેનો માટે નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ના વિષયો

૧- સાંપ્રત સમય માં સમાજની અંદર મહિલાઓ નું પ્રદાન અને સ્થાન.
૨ – રસોડાથી કોમ્પ્યુટર યુગ સુધીની સ્ત્રી ની સફર.

વધુ માહિત માટે સંપર્ક કરો…
૧ – પ્રફુલાબેન કોટેચા 9275900345
2 ઘ્વનીબેન મારસેટી 9825461567

ઉપરના બંને વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર ૩૦૦ શબ્દોમાં નિબંધ લખીને તા : ૧૫/૩/૨૦૧૯ સુધીમાં નીચેના સરનામે પહોંચાડવાના રહેશે….

શોભાનાબા ઝાલા
ઓમ પેથોલોજી લેબોરેટરી, સાવસર પ્લોટ,
103,રાજધાની કોમ્પલેક્ષ, મ્યાન હોસ્પિટલ ની બાજુમાં,
જુના બસ સ્ટેન્ડ પાસે…
મોબાઈલ : 9979329837

સમાકાંઠા ના સ્પર્ધકો એ પોતાનો નિબંધ નીચેના સરનામે પહોંચાડવાનો રહેશે…
ઘ્વનીબેન મારસેટી,

આ સ્પર્ધા ના વિજેતા ઓ ના નામ તારીખ ૧૭/૩/૨૦૧૯ ના રોજ જાહેર કરવામાં આવશે તેઓને લાયોનેસ ક્લબ તરફથી પારિતોષિક આપવા માં આવશે…
જેથી દરેક સ્પર્ધકો એ તારીખ ૧૭/૩/૨૦૧૯ ના રોજ સાંજે ૫ થી ૭ નીચેના સરનામે પહોચવા નું રહેશે…

ઓમ શાંતિ પ્રી સ્કૂલ, ૧ સૂર્યકીર્તિ ,
રુષભનગર ની બાજુમાં, સમાંકઠે, મોરબી-૨

આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

42 COMMENTS

  1. gay dating websites canada

    મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મહિલા દિવસ નિમિત્તે ૨૧ વરસ કે તેથી ઉપરના બહેનો માટે નિબંધ સ્પર્ધા નું આયોજન – The Press Of India

Comments are closed.