મોરબીના ઉદ્યોગપતિઓ શહીદોના પરિવારોની વ્હારે : માત્ર ૧ કલાકમાં રૂ. ૩૦ લાખથી વધુનો ફાળો એકત્રિત

0
274
/

સિરામીક એસોસિએશનની એક અપીલ પર અનુદાનની સરવાણી વહી : શહીદોના પરિવારો માટેનો આ ફાળો રૂ. ૫૦ લાખને પાર થવાની શકયતા

મોરબી : પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવાર માટે મોરબી સીરામીક એસોસિએશને ફાળો એકત્ર કરવાની જાહેરાત કરીને ઉદ્યોગપતિઓને નમ્ર અપીલ કરી હતી. ત્યારે આ જાહેરાતને માત્ર એક કલાક જેટલા સમયમાં જ ઉદ્યોગપતિઓએ દાનની સરવાણી વહાવતા રૂ. ૩૦ લાખ જેટલો માતબર ફાળો એકત્ર થઈ ગયો છે.

કાશ્મીરના પુલવામા ગઈકાલે સીઆરપીએફના જવાનો પર આતંકીએ આત્મઘાતી હુમલો કરતા ૪૪ જવાનો શહીદ થયા હતા. ત્યારે આ શહીદોના પરિવારનો આધાર છીનવાઈ ગયા બાદ તેઓને વધુ મુશ્કેલી ન વેઠવી પડે તેવા આશયથી મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશ નરશીભાઈ ઉધરેજા, નિલેશ મહાદેવભાઈ જેતપરીયા, કિશોર અમરશીભાઇ ભાલોડીયા અને કિરીટ ડાયાભાઇ પટેલે શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કરવાની જાહેરાત કરીને મોરબીના ઉદ્યોગપતિઓને નમ્ર અપીલ કરી હતી.

સીરામીક એસોસિએશન દ્વારા કરવામાં આવેલી આ અપીલને ઉદ્યોગપતિઓએ વધાવીને દાનની સરવાણી વહાવતા માત્ર એક કલાક જેટલા સમયમાં રૂ. ૩૦ લાખ જેટલો માતબર રકમનો ફાળો એકત્ર થઈ ગયો છે. હજુ પણ દાનની સરવાણી ચાલુ જ છે. આ ફાળો રૂ. ૫૦ લાખને પાર જાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી

અત્યાર સુધીમાં અનુદાન આપનાર કંપનીની યાદી

Sr.no Company Name Amonut
1 Simpolo group 2,51,000
2 Asta ceramic. 25,000
3 Astila ceramic. 25,000
4 lemosa ceramic llp 21,000
5 lorex ceramics 11,000
6 Lexus Granito (i) ltd 51,000
7 Savion Qbo 25,000
8 lioli ceramica 51,000
9 vento ceramic 25,000
10 Shivam blackrock 51,000
11 millennium 51,000
12 Zarko Granito 11,000
13 Bluezone vitrified 25,000
14 Sanskar group 25,000
15 Claystone Granito 25,000
16 Levita Granito 11,000
17 Lovin tiles 11,000
18 Lemstone Ceramic 11,000
19 Loriyans Ceramic 11,000
20 Leviton Ceramic 11,000
21 Laffans Granito 11,000
22 Perfect international 11,000
23 Icon Group 2,51,000
24 Velbon Vitrified llp 21,000
25 Swizzer vitrified 21,000
26 MBO Granito LLP 21,000
27 signature ceramic pvt ltd 25,000
28 ROCKLAND CERAMIC 11,000
29 ROAR CERAMIC 11,000
30 ROLAND CERAMIC 11,000
31 Whitecity ceramic pvt Ltd 11,000
32 exotica Ciramic pvt. Ltd. 25,000
33 HARISUN CERAMIC 11,000
34 LIVECITY CERAMIC 20,000
35 EUROCOIN CERAMIC 11,000
36 wallcera tiles Pvt.ltd. 51,000
37 welcome tiles pvt ltd 11,000
38 Seleo Ceramic 11,000
39 aston ceramic 11,000
40 Lemorex Granito Llp 11,000
41 OYO CERAMIC 11,000
42 Alient ceramics 11,000
43 Lucaso Ceramic 11,000
44 Valencia ceramic 51,000
45 captiva ceramic 11,000
46 Aarcot Ceramic 11,000
47 Orfina Ceramic 21,000
48 Ve7 ceramics 11,000
49 Livenza Granito 11,000
50 spentagon 11,000
51 lizzart granito 11,000
52 Sion Ceramics 11,000
53 Lexona ceramic 11,000
54 Whitecity ceramic pvt ltd 11,000
55 Welcome mineral pvt Ltd 11,000
56 Saimax ceramic 11,000
57 Saiwin ceramic 11,000
58 siyam coal 51,000
59 Axison vitrified 25,000
60 Kera Vitrified LLP 25,000
61 Radhe Gasifayear 1,11,000
62 DHARTI MINERALS GROUP 51,000
63 SAGWAY CERAMICS 11,000
64 range ceramic 25,000
65 Cadillac granito pvt ltd. 21,000
66 Livolla Granito 21,000
67 Sunworld vitrified 21,000
68 Vinod Ambani 5,001
69 fenix ceramics 21,000
70 lexo ceramic 11,000
71 lexo plus ceramic 11,000
72 orkay ceramic llp 11,000
73 Zed vitrified 25,000
74 Veritas granito 25,000
75 lexicon ceramic Pvt Ltd 11,000
76 lumen ceramic Pvt Ltd 11,000
77 ADMIN VITRIFIED 11,000
78 AAJVETO 11,000
79 LEZORA VITRIFIED 51,000
80 QUTONE CERAMIC 2,51,000
81 face groups (FEA Soriso BLUARUT group) 1,11,000
82 commander ceramic 11,000
83 Venice Ceramics 25,000
84 Khokhani ceramic 11,000
85 Jio ceramic 11,000
86 TILE GRES CERAMICS 11,000
87 orinda group 31,000
88 Rich Vitrified Pvt Ltd 21,000
89 Colortile Group 1,11,000
90 Swidan ceramic 11,000
91 CEFONE CERAMIC LLP 11,000
92 LOGARTCERAMICPVTLTD 11,000
93 plazma grinito pvt ltd 11,000
94 Blueart Granito 25,000
95 Fea ceramic- 25,000
96 Face ceramic- 25,000
97 Soriso Ceramic 25,000
98 safari gold Himatnagar 1,00,000
99 Orecal ceramic Himatnagar 50,000
100 Uday Industries 11,000
101 larson ceramic 21,000
102 Blue lake ceramic- 11,000
103 Bluewin tiles 11,000
104 Sparron vitrified LLP 21,000
105 Solenta ceramic 11,000
106 Option ceramic group 25,000
107 Sunbond ceramic pvt ltd 11,000
108 Rome tiles 11,000
109 Lavish group 51,000
110 Octiva ceramic 11,000
111 Winmax ceramic 11,000
112 Granoland tiles llp 51,000
113 Landgrace ceramic pvt ltd 51,000
114 kripton ceramic pvt ltd 11,000
115 Kitco Ceramic 11,000
116 VRUNDAVAN CERAMIC PVT LTD 11,000
117 Success ceramic 11,000
118 Bhabha ceramic 5,100
119 alive tiles 11,000
120 Axiom ceramic 11,000
121 MARK gleze tiles pvt. Ltd. 5,100
122 Anmol ceramic 5,100
123 Atlas industries 5,100
124 Acute ceramic 11,000
125 Veto ceramic pvt ltd 11,000
126 Aone Ceramics pvt. Ltd. 5,100
127 Spectrum jhonson tiles pvt ltd 1,01,000
128 Neelson ceramic 11,000
129 Omen vitrified 11,000
130 maps granito Pvt ltd 25,000
131 Mod ceramic ind. ltd. (ARGIL) 11,000
132 Elica Vitrifed 25,000
133 hexa ceramic 25,000
134 Axiom ceramic 11,000
135 Somany Sanitaryware (P) Ltd 5,100
136 Sorento granito 11,000
137 Bicero tiles LLP 11,000
138 Itcos Granito Llp 21,000
139 Solenta ceramic 11,000
140 નિતાબેન જેતપરીયા 11,000
141 Lancosa ceramic 11,000
142 LEXOPLUS CERAMIC 11,000
143 italico ceramic 21,000
144 LOTUS CERAMIC 11,000
145 STARCO Ceramic 11,000
146 antica parking 11,000
147 solarium ceramic 21,000
148 Lanford ceramic 21,000
149 lorence vitrified 21,000

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/