મોરબીની રગે – રગથી વાકેફ પીઆઇ જાડેજા એલસીબીમાં મુકાતા ગુન્હેગારોમાં ફફડાટ
મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા એલસીબીમા ખાલી પડેલી પીઆઇની જગ્યા ઉપર કડક અને ઝાંબાઝ પીઆઇ તરીકે ઓળખાતા વી.બી.જાડેજાની નિમણુંક કરતા ગુન્હેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાની આજે સિંગલ ઓર્ડરથી મહત્વપૂર્ણ એલસીબી શાખામાં નિમણુંક કરવા આદેશ કર્યો છે.
અગાઉ મોરબીમાં ફરજ બજાવી ગયેલા અને મોરબી શહેરની રગેરગથી વાકેફ તેમજ કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા વી.બી.જાડેજા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં નિમણુંક થતા જ ગુન્હેગાર આલમમાં ફફડાટ મચી જવા પામ્યો
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide