આ 15 તસવીરો ને જોઈને ચકરાવા લાગશે તમારું મગજ

31
349
/

 

આ દુનિયા ખુબ જ મોટી છે અને ઠીક તેવી જ રીતે લોકોની પણ જિંદગી મોટી છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કઈક એવી ચીજો જોતા જ હોય છે, જેને જોઈને તેઓનું મગજ ચકરાઈ જાતું હોય છે. તેઓ સમજી જ ન શકે કે આખરે આ કેવી રીતે સંભવ બનાવ્યું હશે? તમે મોટાભાગે લોકોને એ કહેતા સાંભળ્યા હશે કે દરેક કોઈની અંદર એક બાળકપણું છુપાયેલું હોય છે, જયારે આ બાળક બહાર આવે છે તો આવી અમુક હરકતો કરી બેસતા હોય છે. આજે અમે તમને એવી જ અમુક તસ્વીરો બતાવીશું જેને જોઈને તમે પણ ઊંડા વિચારમાં પડી જશો અને આ કરવા વાળા ને એક એવોર્ડ આપવો તો બને જ છે.1. દરેકના ઘરમાં ભંગાર નો સામાન પડેલો હોય છે, જેને લોકો કોઈ ખાસ જગ્યા પર રાખતા હોય છે, પણ આ ફોટો માં આ કાર એવી જગ્યા પર રાખેલી છે, જેને જોઈને હેરાની લાગી રહી છે.
2. અરે બાપ રે! આ તે શું છે વળી? આ ફોટો જોઈને એવું લાગે છે કે એવું તે શું થયું કે તેને એક વૃક્ષ ને પહેરાવાની જરૂર પડી અને ખાસ વાત તો એ છે કે તેને કઈ રીતે પહેરાવ્યું હશે?3. જો કિસ જ કરવી હતી તો કોઈ ના ગાલ પર કરી લેતી આ જગ્યા પર કિસ કરવાનો શું મતલબ છે બહેન?4. આ છોકરો આખરે શું કરી રહ્યો છે? આવા માહોલમાં પણ તેની અંદર ગરમી ઉભરાઈ રહી છે:5. આવી રીતે કોણ પોતાનો સામાન મુકતા હશે? તમને જણાવી દઈએ કે એઈરપોર્ટ પર જે સમાન મિસ થાય છે તેઓને આવી જ રીતે રાખવામાં આવતા હોય છે.6. મોટાભાગે લોકો કચરાના ડબ્બા માં કચરો નાખતા હોય છે. પણ આ શું? આમાં તો કોઈએ કાર જ કચરામાં નાખી દીધી.
7. લોકોને બસ કાર પાર્ક કરવા માટેની જગ્યા જ જોઈતી હોય છે.
8. આ કાર ને આવી જગ્યા પર કેવી રીતે સંભવ બનાવી ભાઈ?
9. આ સાઈકલને આ જાડમા કેવી રીતે ઘુસાડી હશે, લાગે છે કે જાડ નાનું હશે ત્યારે આ સાઇકલ તેમાં ઘુસી ગઈ અને જેમ જેમ જાડ મોટું થતું ગયું તેમ તેમ સાઇકલ અંદર ચાલી ગઈ.10. વાહ શું બેલેન્સ છે, આને કહેવાય પ્રાકૃતિક બેલેન્સ:11.આખરે આ જાડની અંદર આ ટાયર કેવી રીતે ઘુસ્યું હશે, વિચારો જરા:12. મોટાભાગે લોકો પ્રેમમાં ડૂબેલા રહે છે પણ કોઈ આટલા પણ કઈ રીતે ડૂબી શકે કે તેઓને ખબર જ ન પડે કે તેઓની નજર ક્યાં છે?
13. એક કાર ને પાર્ક કરવા માટે આટલા લોકો, આખરે તેને ત્યાં પાર્ક કરવાની શું જરૂર હતી.
14. આવું તો કોઈ આળસુ પણ નહીં કરતા હોય. એવું તે શું થયુ કે તેને ખાવા માટે પ્લેટ જ ન મળી.
15. અરે આ કાર વાળા ને હવે કોઈ સમજાવો ભાઈ! આવી જ જગ્યા મળે છે તેઓને પાર્ક કરવા માટે.

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.