મોરબીના ‘દિવ્યક્રાંતિ’ અખબારના એડિટર ઇન ચીફ યુવા પત્રકાર જયદેવ બુદ્ધભટ્ટીનો આજે જન્મદિન

  48
  394
  /

  નાની જ ઉમરમાં મીડિયા ક્ષેત્રે ઉજ્જવળ પ્રગતિ કરનાર યુવા પત્રકાર જયદેવભાઇ બુદ્ધભટ્ટી ને જન્મદિનની સગા-સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી મળી અનેકો શુભકામનાઓ

  આજે મોરબી શહેરના દિવ્યક્રાંતિ અખબારના યુવા એડિટર જયદેવભાઈ બુદ્ધભટ્ટીનો જન્મદિવસ છે તેઓને આ તકે તેમના માતા જયશ્રીબેન કિશનભાઈ બુદ્ધભટ્ટી તથા પિતા કિશનભાઈ બુદ્ધભટ્ટી (તંત્રી અને માલિક દિવ્યદ્રષ્ટિ) તરફથી શુભાષીશ મળ્યા હતા તેમજ તેમના શુભેચ્છકો, સ્નેહીજનો તથા મિત્ર વર્તુળો દ્વારા તેમના મો. 9723162036 પર જન્મ દિવસની શુભકામનાઓ મળી રહી છે. તેમના જન્મદિવસની શુભકામના બદલ તેઓએ સૌ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો

   

  વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

  તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

  અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

  /

  Comments are closed.