મોરબી : માર્કેટીંગ યાર્ડના વેપારીઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

12
196
/

મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા આજે માર્કેટીંગ યાર્ડ ખાતે કાશ્મીરના પુલાવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓએ બે મિનિટ મૌન પાળીને ભારે હૈયે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સાથોસાથ ઘાયલ થયેલા વીર જવાનો વહેલી તકે સ્વસ્થ થાય તથા શહીદ જવાનોના પરિવારજનોને આ દુઃખદ ઘડીમાંથી પસાર થવાની પ્રભુ હિંમત આપે તેવી પ્રાર્થના કરી હતી

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

12 COMMENTS

Comments are closed.