ઉનાળાના આરંભ સાથે ગરમી વધવા લાગી હતી ત્યાં એકાએક મોરબીમાં આજે અચાનક વાતાવરણ વાદળછાયું બની જતા ધીમી ધારે છાંટા પડ્યા હોવાનું નોંધાયું છે. જો કે ફરી બીજી વખત આ રીતે વાતાવરણમા આવેલા બદલાવે લોકોમાં આશ્ચર્ય જગાડ્યું છે. ઘણા સમયથી સખત પડદી રહેલી ઠંડી બાદ અચાનક ફરી બીજી વાર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.
મોરબીમા આજે વાતાવરણમા અચાનક બદલાવ આવ્યો હતો. સવારના ૧૦:૩૦ના અરસામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે અનેક જગ્યાએ છાંટા પણ પડયા હોવાનું નોંધાયું છે. જો કે અગાઉ થોડા દિવસો પૂર્વે પણ મોરબી અને કચ્છમાં આજ પ્રકારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ નોંધાયો હતો. તે જ પ્રકારે આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી છાંટા પડયા
આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.