હળવદના સુંદરગઢ ગામે રસ્તા બાબતે યુવાનને માર માર્યો

0
366
/

હળવદ : હળવદના સુંદરગઢ ગામે રહેતા યુવાનને તેની માલિકીની જમીનમાં નીકળતા રસ્તા મામલે ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

હળવદના સુંદરગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતા નરેન્દ્રભાઈ દેવરાજભાઈ સોનાગ્રા ઉ.વ.34 નામના યુવાને તે જ ગામના દિલીપ સુંદર ઉફે સુડાભાઇ કોળી, દામજી સુંદર ઉફે સુડાભાઈ કોળી, ઘનશ્યામ સુંદર ઉફે સુડાભાઈ કોળી સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગતતા.6ના રોજ સૂર્યનગર ગામની સીમમાં હતા.તે સમયે ફરિયાદીની માલિકીમાંથી નીકળતા રસ્તા મામલે આરોપીઓ બોલાચાલી કરી તેમને માર મારી જાનથી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હળવદ પોલીસે યુવાનની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

 

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/