શુક્રવાર : મોરબી જિલ્લામાં 13 નવા કેસ નોંધાયા, 15 દર્દી સાજા થયા ના રિપોર્ટ

0
194
/

જિલ્લાના કોરોનાના કુલ કેસનો આંક 450એ પહોંચ્યો

મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં કોરોનાના આજે 13 પોઝીટીવ કેસો નોંધાયા છે. બીજી તરફ આજે 15 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 450એ પહોંચ્યો છે.જેમાંથી અત્યાર સુધીમાં 263 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે 34 દર્દીઓના મોત નીપજ્યા છે અને હાલ 153 દર્દીઓ સારવાર લઈ રહેલ છે.



7 ઓગસ્ટ(શુક્રવાર)ના રોજના કોરોના કેસની વિગતો



  • પોઝીટીવ કેસો

  1. 50 વર્ષ, મહિલા, વાઘપરા શેરી નં. 9, મોરબી

  2. 42 વર્ષ, પુરુષ, 7-બી સોમૈયા સોસાયટી, મોરબી

  3. 41 વર્ષ, પુરુષ, રવાપર રોડ, મહાવીર પેલેસ, શક્તિ પ્લોટ, મોરબી

  4. 39 વર્ષ, પુરુષ, શક્તિ પ્લોટ-2, મોરબી

  5. 31 વર્ષ, પુરુષ, મોરબી

  6. 50 વર્ષ, પુરુષ, પારેખ શેરી, મોરબી

  7. 67 વર્ષ, મહિલા, કુબેરબાગ, મોરબી

  8. 55 વર્ષ, મહિલા, ઓમપાર્ક, મોરબી

  9. 60 વર્ષ, મહિલા, રોયલ પાર્ક, નવલખી રોડ, મોરબી

  10. 28 વર્ષ, યુવતી, હસનપર, વાંકાનેર

  11. 32 વર્ષ, પુરુષ, વજેપર-12,મોરબી

  12. 89 વર્ષ, પુરુષ, ઋષભનગર મોરબી-2

  13. 64 વર્ષ, મહિલા, વસંત પ્લોટ-9, મોરબી



  • સાજા થયેલા દર્દી

  1. 60 વર્ષ, પુરુષ, દેવ એપાર્ટમેન્ટ, સનિધિપાર્ક સોસાયટી, બોનીપાર્ક, મોરબી

  2. 55 વર્ષ, પુરુષ, રોટરીનગર , સેવાસદન, મોરબી

  3. 58 વર્ષ, પુરુષ, ખેરની વાડી, શનાળા રોડ, મોરબી

  4. 49 વર્ષ, પુરુષ, મહાદેવનગર, મોરબી

  5. 80 વર્ષ, મહિલા, વેજીટેબલવાળી શેરી, મોરબી

  6. 54 વર્ષ, મહિલા, નરસંગ ટેકરી, મોરબી

  7. 62 વર્ષ, પુરુષ, ગ્રીન ચોક, સંકડી શેરી, મોરબી

  8. 69 વર્ષ, પુરુષ, સાવસર પ્લોટ-8, મોરબી

  9. 58 વર્ષ, પુરુષ, ગાયત્રીનગર-1, ઉમિયા ચોક, રવાપર રોડ, મોરબી

  10. 43 વર્ષ, પુરુષ, નવલખી રોડ, મોરબી

  11. 60 વર્ષ, મહિલા, કુંતાશી, માળિયા

  12. 64 વર્ષ, પુરુષ, ફાયરબ્રિગેડ સામે, મોરબી

  13. 58 વર્ષ, પુરુષ, કાયાજી પ્લોટ-8, શનાળા રોડ, મોરબી

  14. 72 વર્ષ, પુરુષ, હનુમાન ડેરી શેરી, ગ્રીન ચોક, મોરબી

  15. 48 વર્ષ, પુરુષ, રામેશ્વર સોસાયટી, મોરબી

    CORONA-9
    (રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/