મોરબી: ઉદયપુર નારાયણ સેવા સંસ્થા ના જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલાનો આજે જન્મદિન

0
193
/

મોરબી: મોરબી માં ઉદયપુર નારાયણ સેવા સંસ્થાના મોરબી જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા નો આજે જન્મદિન છે જે બદલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

ઘનશ્યામસિંહ ઝાલા છેલ્લા ઘણા સમય થી સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાઈ સામાજિક સેવકાર્યો કરી રહ્યા છે તેઓ હાલમાં ઉદયપુર સ્થિત નારાયણ સેવા સંસ્થામાં મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળી રહ્યા છે. મિલનસાર અને સેવાભાવી સ્વભાવના ઘનશ્યામસિંહ ઝાલા સર્વધર્મ સમભાવ નો દ્રષ્ટિકોણ અપનાવી સમાજ ના દરેક વર્ગ ના જરૂરિયાતમંદ વ્યક્તિઓની મુશ્કેલી સમયે ખરે ટાણે ઉભા રહી મદદરૂપ થાય છે ત્યારે આજે તેમણે તેમના જન્મદિનની ઉજવણી તેમને મોરબીની રાષ્ટ્રીય પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર માં જઈ રાશનકીટ તેમજ ૫૦ કિલો કેરી પહોંચાડી કરી છે.  એ પણ જો તેમને જન્મદિનની શુભકામનાઓ પાઠવવા ઇચ્છતા હો તો તેમના મો. 8238996548 પર જન્મદિનની શુભકામનાઓ પાઠવી શકો છો.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/