મોરબી: વરડૂસર ગામ નું ગૌરવ વધારતો યુવાન

0
345
/

મોરબી: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત “આઝાદીકા અમૃત મહોત્સવ” (અન્ડર-૧૯, ભાઈઓ) માં સૌરાષ્ટ્ર એટલેટિક્સ ઝોન કક્ષા સ્પર્ધામાં 800 મી. દોડ માં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ વરડૂસર ગામ ના યુવાન સાગર ભરતભાઇ કુનતીયા એ સમસ્ત વરડૂસર ગામનું ગૌરવ વધારેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/