મોરબી: જયદેવસિંહ જાડેજા રચિત ‘માઁ મેલડી મધુપુર’ વિડીયો આલબમ ટૂંક સમયમાં રજૂ

0
409
/

મોરબી : મોરબી: જયદેવસિંહ જાડેજા રચિત ‘માઁ મેલડી મધુપુર’ વિડીયો આલબમ ટૂંક સમયમાં રજૂ થવા જનાર છે

પ્રાપ્ત માહિતી અને વિગતોનુસાર ક્ષત્રિય સમાજના લોક લાડીલા, સેવાભાવી અને તેજીલા તોખાર સમા યુવાન એવા જયદેવસિંહ જાડેજાના જીવન પર નિર્ધારિત અને સ્વયં જયદેવસિંહ જાડેજા દ્વારા શબ્દ રચના પર આધારિત ‘માઁ મેલડી મધુપુર’ વિડીયો આલબમ ટૂંક સમયમાં રજૂ થવા જનાર છે. આ આલબમ

વિશે વધુ માહિતી મુજબ જેમના કંઠે સ્વયં માઁ સરસ્વતી સાક્ષાત બિરાજમાન છે તેવા મધુર કંઠના સ્વામી અને સમગ્ર રાજપૂત સમાજનું ગૌરવ એવા પી.વી. જાદવ પોતાની ગાયિકી કલાના અદભૂત કામણ પાથરશે તેવું પણ જાણવા મળેલ છે.

જયદેવસિંહ જાડેજા દ્વારા રચિત માઁ મેલડી મધુપુર નામનું વિડિઓ આલબમ સોન્ગ ટૂંક સમય માં રજૂ થઇ રહ્યું છે વિડિઓ સોન્ગ ને ગુજરાત ના મશહૂર ડાયરેક્ટ જીતુભા જાડેજા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવ્યું છે. તથા લોકસાહિત્યકાર પીવી જાદવ દ્વારા આ ગીત માં પોતાનો મધુર કંઠ આપવામાં આવ્યો છે
વિડિઓની સપૂર્ણ સ્ટોરી જયદેવસિંહ જાડેજા ના જીવન પર આધારિત છે. જયદેવસિંહ ના બાળપણ નો રોલ જયદેવસિંહ ના દીકરા રાજવીર સિંહ દ્વારા નિભાવવા માં આવ્યો છે.
ખુબજ સુંદર રીતે ગીત ના શબ્દ અને સ્ટોરી લેવામાં આવી છે
આવનારા ટૂંક સમય માં આમાં આવછે તથા આ સોન્ગ ના બીજા ભાગ ઉપર પણ કામગીરી ચાલુ કરી દેવામાં આવીછે સંપૂર્ણ સ્ટોરી અને ગીત ના શબ્દ જયદેવસિંહ જાડેજા દ્વારા લખવામાં આવ્યાછેજયદેવસિંહ જાડેજા દ્વારા રચિત માઁ મેલડી મધુપુર નામનું વિડિઓ આલબમ સોન્ગ ટૂંક સમય માં રજૂ થઇ રહ્યું છે વિડિઓ સોન્ગ ને ગુજરાત ના મશહૂર ડાયરેક્ટ જીતુભા જાડેજા દ્વારા ડાયરેક્સન કરવામાં આવ્યું છે. તથા લોકસાહિત્ય કાર પીવી જાદવ દ્વારા આ સોન્ગ માં પોતાનો મધુર વોઇસ આપવામાં આવ્યોછે
વિડિઓ સોન્ગ ની સંપૂર્ણ સ્ટોરી જયદેવસિંહ જાડેજા ના જીવન પર આધારિત છે. જયદેવસિંહ ના બાળપણ નો રોલ જયદેવસિંહ ના દીકરા રાજવીર સિંહ દ્વારા નિભાવવા માં આવ્યોછે.
ખુબજ સુંદર રીતે ગીત ના શબ્દ અને સ્ટોરી લેવામાં આવી છે
આવનારા ટૂંક સમય માં આ સોન્ગ બજારમાં મુકવામાં આવછે તથા આ સોન્ગ ના બીજા ભાગ ઉપર પણ કામગીરી ચાલુ કરી દેવામાં આવીછે સંપૂર્ણ સ્ટોરી અને ગીત ના શબ્દ જયદેવસિંહ જાડેજા દ્વારા લખવામાં આવ્યા છે. તે આલ્બમની લોકો ભારે આતુરતા પૂર્વક રાહ પણ જોઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.

[ જયદેવસિંહ જાડેજા ]
[ રાજવીર ]
[ પી. વી. જાદવ ]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/