મોરબી: કોરોના કહેર સતત વધી રહ્યો છે અને મોરબીમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે મોરબી બાર એસોના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાએ વકીલ અને નોટરીને માસ્ક તથા હોમીયોપેથીક ગોળીનું વિતરણ કર્યું હતું
કોરોના કહેર વચ્ચે વકીલો અને નોટરીને સુરક્ષિત રાખવાના હેતુથી મોરબી બાર એસોના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા દ્વારા માસ્ક અને હોમિયોપેથીક ગોળીનું વિતરણ કર્યું હતું મોરબી બાર એસોના સભ્યો તેમજ નોટરી એસોના સભ્યોને દિલીપભાઈ અગેચણીયાએ માસ્ક તેમજ હોમિયોપેથીક ગોળીનું વિતરણ કરેલ હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide