( રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા : પી. એસ. આઇ એલ બી બગડા સસ્પેન્ડ થતાં ટંકારામાં સારા અધિકારી ગુમાવાની ચર્ચાછે લ્લા 18 મહિના થી ટંકારા પોલિશ સ્ટેશન ની કમાન સંભાળનાર એલ બી બગડા ની ઓમ વિલા જુગાર પ્રકરણ ના મામલે ડિપાર્ટમેન્ટલ સસ્પેન્ડ થતાં પોલીસ પરિવાર તેમજ વેપારી આલમ માં ભારે રોસ જોવા મળી આવેલ છે
વેપારીઓ, અધિકારીઓ , પોલીસ સ્ટાફ તથા લોકોમાં ખૂબ જ લોક ચાહના મેળવેલ છે. પ્રજામાં તેમની કામગીરીની પ્રશંસા થઇ રહેલ છે. લોક ડાઉન માં સાહેબ એ સખત અગ્રેસર રય ને ખુબ મોટી આફત થી ટંકારા ને દૂર રાખું તેનું બિરૂદ મેળવવામાં સફળ રહેલ.
ટંકારાના પીએસઆઇ બગડાએ ટંકારા તાલુકા માં દારૂ તથા જુગાર અંગે સતત દરોડાઓ પાડી કાયદેસર કાર્યવાહી કરેલ પરંતુ ઘુનડા સજજનપર રોડ ઉપર પડેલ જુગારની રેડ ને કારણે તેમની કામગીરીમાં ડાઘ લાગેલ છે. ટંકારા ને એક સારા મહિલા પીએસઆઇની ખોટ રહેશે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide