મોરબી અને ટંકારામાં સિધ્ધીવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ કોરોના મહામારી ને લઈને ગણેશ ઉત્સવ મોકૂક

0
262
/

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) સમગ્ર વિશ્વમાં કરોનાએ ભરડો લીધો છે ત્યારે આ કોરોનાની મહામારી માં જાહેર ગણેશ ઉત્સવ મોકૂક રાખવામાં આવે છે જેની જાણ કરતા સિધ્ધીવિનાયક ગણેશ ઉત્સવ સમિતિ ના અગ્રણી અરવિંદભાઈ બારૈયા તરફ થી જાણ કરવામાં આવી છે
તેથી સવ લોકો એ ગણેશબાપા ની સ્થાપના પોતાના ઘરે જ કરી પૂજા વિધિ કરવા વિનંતી અને કોરોના ને ધ્યાન માં લઇ જાહર માં ગણેશ ઉત્સવ ના કરવા વિનંતી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/