મોરબી જિલ્લાના જય હિન્દ તથા ન્યુઝ 18 ગુજરાતી ચેનલના જોશીલા અને યુવા પત્રકાર અતુલભાઈ મુકુન્દરાય જોશીનો આજે જન્મદિવસ

0
20
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબી જિલ્લાના જય હિન્દ તથા ન્યુઝ 18 ગુજરાતી ચેનલના જોશીલા અને યુવા પત્રકાર અતુલભાઈ મુકુન્દરાય જોશીનો આજે જન્મદિવસ છે.

પત્રકારત્વક્ષેત્રે સત્યનિષ્ઠાથી કામ કરી ખુબ જ ટૂંકા સમયમાં સતત જાગૃત રહી દોડતા રહેતા કર્મનિષ્ઠ, ખુબજ હોશિયાર, મિત્રો માટે હર હમેશ કૈક ને કૈક કરી મિત્રોની ભાવના સેવનાર, જેનો પ્રત્યેક દિવસ ઉગે એટલે દિવાળી અને ખુબજ સારા આયુષ્ય સાથે નું જીવન આપે એવી સંતોને પ્રાર્થના… અતુલભાઈ જોશી આજે જીવનના ૩૦ વર્ષ પૂર્ણ કરી ૩૧ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના મિત્રો અને પરિવાર દ્વારા મો. ૯૯૨૫૪૮૬૯૯૯ ઉપર જન્મદિવસની શુભેચ્છાઓનો ઘોઘ વરસાવવામાં આવી રહ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/