છોટાઉદેપુર: તાજેતરમા છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કોવિડ-19 પોઝિટિવના કુલ 181 કેસ તા 31 સુધીના રોજ હતા. પરંતુ જે પેન્ડિંગ રિપોર્ટ હતા તેમાંથી રાત્રીના 5 કેસ પાવીજેતપુરના પોઝિટિવ આવતા જિલ્લાનો આંકડો 186 થયો છે. તા 31ના રોજ 384 સેમ્પલ કોરોના તપાસ અર્થે મોકલ્યા હતા. તેમાંથી 343ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને તા 1ના પાવીજેતપુરનો કેસ પોઝિટિવ આવતા આંકડો 187 ઉપર પોહચ્યો છે. હજુ 40 સેમ્પલ પેન્ડિંગ છે. તા 1ના રોજ આરોગ્ય 39 સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide