છોટા ઉદેપુર : દીપાવલી પર્વના ઉત્સાહમાં જિલ્લાવાસીઓ કોરોનાને ભૂલ્યા

0
80
/

છોટા ઉદેપુર : હાલ પાદરામાં દિવાળીના બે દિવસ બાકી રહેતા બજારોમાં ભારે ગિરદી નીકળી હતી.

જેમાં કોરોનાનો ખોફ ભૂલીને લોકો ખરીદી કરવા ઉમટ્યા હતા. પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થતાં લોકો ટોળા શાહીમાં દેખાતા હતા તેના કારણે કોરોનાનો ફેલાવાનો ડર રહેશે. જોકે બજારોમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં આનંદ છવાયો છે. દુકાનોમાં ભરેલો માલ વેચાશે અને દિવાળી સારી થશે તેમ આશા બંધાઈ છે. પાદરામાં છેલ્લા બે દિવસથી બજારોમાં રોનક દેખાઈ રહી છે. બજારોમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં આનંદ છવાયો છે. પરંતુ કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થતાં કોરોનાનો ભય વધી રહ્યો છે. લોકો બિન્દાસથી બજારોમાં પણ ફરી રહ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/